અંજલિ હોસ્પિટલમાં પડતી વાર્ષિક ખોટને પહોચી વળવા તિથિદાન યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં રૂા.૨૫૦૦૦ નું દાન આપનાર ની જન્મતિથિ, લગ્નતિથિ, શુભઆરંભ તિથિ તથા સ્વજન સ્મૃતિ(પુણ્યતિથિ) તિથિ નોંધવામાં આવે છે અને જે તે તિથિ / તારીખના રોજ અંજલિ હોસ્પિટલના પ્રવેશ દ્વારમાં ૪૦ ઇંચના LED TV ધ્વારા ફોટા સહિત દિવસ દરમ્યાન દર્શાવવામાં આવે છે.
In order to meet the deficit of Anjali Hospital, Tithi Scheme is in place, called “TITHIDAN” in which donation of Rs.25000 can be given to commemorate birth anniversary, marriage anniversary, death anniversary (swjansmruti) etc. On the date of anniversary every year the donation is acknowledged in the main hall of Anjali Hospital with name & photograph on 40” LCD TV throughout that particular day